Saathi

Song: Saathi
Album: Satti Par Satto (Gujarati Movie)
Singer: Aishwarya Majmudar
Lyrics: Dilip Rawal
Music: Ambika Pratik
Music Label: Krup Music
EsyID Link: Saathi
Music Release Date: July 10, 2018



LYRICS IN GUJARATI

સરકી સમયની રેતી,
હાથ ખાલી રહી ગયા,
આંખોમાં પાનખર છે,
આંસુ ક્યારના વહી ગયા;

તારી યાદી છે, કે વિશાદ છે,
તારી સાથે વિતાવેલી હર પળનો,
મને આજ આશરો;

સાથી સંગાથી છૂટી રે ગયો,
નાતો જન્મો નો તૂટી રે ગયો;

યાદ આસ પાસ છે, આંખ આ ઉદાસ છે,
આરપાર કંઇ, વીંધે છે, વીંધે મને;
તું જ મારો શ્વાસ છે, મારી માટે ખાસ છે,
મારી આંખો, શોધે છે, શોધે તને,

ભલે આહ દે, કે પનાહ દે,
તું નથી જે સમય માં સમય એ તો,
મને લાગે આકરો;
સાથી સંગાથી છુટી રે ગયો,
નાતો જન્મો નો તૂટી રે ગયો

LYRICS IN ENGLISH

Saraki Samay Ni Reti,
Hath Khali Rahi Gaya,
Aankhima Pankhar Chhe,
Aasu Kyarna Vhi Gaya;

Tari Yadi Chhe Ke Visad Chhe,
Tari Sathe Vitaveli Har Pal No,
Mane Aaj Aasro;

Sathi Sangathi Chhutire Gayo,
Nato Janmo No Tuti Re Gayo;

Yad Aas Pass Chhew, Aankh Aa Udas Chhe,
Aar Par Kai, Vindhe Chhe;
Tuj Maro Swas Chhe, Mari Mate Khas Chhe,
Mari Aankho, Shodhe Chhe, Shodhe Tane,

Bhale Aah DE, Ke Panah DE,
Tu Nathi Je Samay Ma Samay Ae To,
Mane Lage Aakaro,
Nato Janmo No Tuti Re Gayo;



SAATHI – SATTI PAR SATTO