Mandu Bhari
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 12 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Mandu Bhari |
ABOUT
“Mandu Bhari” is a song from the album “Jain Stuti Sangrah Vol 12”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
પ્રભુ, તને મન ભરીને જોવાને આ આંખડી તલસી રહી છે. ચારેકોર દૂર દૂર જ્યાં સુધી મારી નજર પડે ત્યાં સુધી મારી નજર તને શોધી રહી છે. તું તદન પાસમાં છો, અરે તું ચૌપાસ છો, ચારેકોર છો, પરંતુ શું કરું હું. હું માં મારો વાસ છે, હું માં મારો વાસ છે.
મનડું ભરી જોવા તને, આંખડી તલસી રહી
ને તિતીતિતી લાંબી નજરે, ચારે ધમ શોધી રહી (૨)
આસમા પણ પાસ છે ને, તું અરી ચૌપાસ છે
હા પરંતુ શું કરું હું, હું માં મારો વાસ છે. (૨)
ENGLISH LYRICS
Prabhu, Tane Man Bharine Jova Ne Aa Aankhadi Talsi Rahi Chhe. Charekor Dur Dur Jya Sudhi Mari Najar Pade Tya Sudhi Mari Najar Tane Shodhi Rahi Chhe. Tu Tadan Paas Ma Chho, Are Tu Chaupas Chho, Charekor Chho, Parantu Shu Karu Hu. Hu Ma Maro Vas Chhe, Hu Ma Maro Vas Chhe.
Manadu Bhari Jova Tane, Aankhadi Talsi Rahi
Ne Titee Titee Lambi Najare, Chare Dham Shodhi Rahi (2)
Aasama Pan Paas Chhe Ne, Tu Ari Chaupas Chhe
Ha Parantu Shu Karu Hu, Hu Ma Mari Vas Chhe. (2)