Marnar Ni Chitta Par
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 8 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Marnar Ni Chitta Par |
ABOUT
“Marnar Ni Chitta Par” is a song from the album “Jain Stuti Sangrah Vol 8”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 03, 2019
GUJARATI LYRICS
હું તને ખૂબ ચાહું છુ, જ્યારે પ્રેમ હોય, જિંદગી બંદગી ના કોલ આપ્યા હોય પણ જ્યારે મનુષ્ય મરે છે ત્યારે તેના ચાહનાર તેની ચિતા સાથે બળતા નથી. હું તારી સાથે જ મરીશ એવું કહેવા વાળા કંઈ મરતા નથી. દેહ બળે છે પણ આગમાં કોઈ પડતું નથી, સંગ જીયેંગે મરેંગે ના કોલ આપનારા પણ આગમાં કંઈ પડતા નથી. આગમાં શું પણ ચિતાની રાખને પણ કોઈ અડતું નથી.
મરનાર ની ચિતા પર તેનું ચાહનાર કોઇ ચડતું નથી,
કહે છે કે હું મરીશ પણ પાછળથી કોઈ મરતું નથી,
જુએ છે દેહને બળતો, પણ કોઈ આગમાં પડતું નથી,
અરે આગમાં તો શું પડે, તેની રાખને કોઈ અડતું નથી.
ENGLISH LYRICS
Hu Tane Khub Chahu Chhu, Jyare Prem Hoy, Jindagi Bandagi Na Kol Apya Hoy Pan Jyare Manushya Mare Chhe Tyare Tena Chahnar Teni Chita Sathe Balata Nathi. Hu Tari Sathe J Marish Evu Kaheva Vala Kai Marata Nathi. Deh Bale Chhe Pan Aag Ma Koi Padatu Nathi, Sang Jiyenge Marenge Na Kol Aapanara Pan Aag Ma Kai Padta Nathi. Aag Ma Shu Pan Chita Ni Rakh Ne Pan Koi Adatu Nathi.
Marnar Ni Chita Par Tenu Chahnar Koi Chadatu Nathi,
Kahe Chhe Ke Hu Marish Pan Pachhad Thi Koi Maratu Nathi,
Jue Chhe Deh Ne Balato, Pan Koi Aag Ma Padtu Nathi,
Are Aag Ma To Shu Pade, Teni Rakh Ne Koi Adatu Nathi.