Pahela Adinath Namu
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 8 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Pahela Adinath Namu |
ABOUT
“Pahela Adinath Namu” is a song from the album “Jain Stuti Sangrah Vol 8”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 03, 2019
GUJARATI LYRICS
મોક્ષ પામી, મુક્તિના માર્ગે વધી, તીર્થંકર પદ પામી એવા ચોવીસે ચોવીસ ભગવાનોને મારા વારં વાર વંદન હોજો.
પહેલા આદિનાથ નામોને, અજિત સંભવ નાથ નમો,
અભિનંદનને સુમતિ સ્વામી પદ્મ ને સુપર્શ્વ નમો,
ચંદ્ર પ્રભુને સુવિધી સ્વામી, શીતલ ને શ્રિયાંશ નમો,
વાસુપૂજ્ય ને વિમલ પ્રભુ ને, આનંત ધર્મ નાથ નમો,
સોળમા શાંતિનાથ નમો ને, કુંથુને અરનાથ નમો,
મલ્લીનાથ મુનિ સુવ્રત સ્વામી, ભાવ ધરીને નાથ નમો,
બાળ કુંવારા નેમનાથ ને, પ્યારા પારસનાથ નમો,
ચોવીસમાં પ્રભુ મહાવીર સ્વામી, સૌ ને વારં વાર નમો. (૨)
ENGLISH LYRICS
Moksh Pami, Mukti Na Marge Vadhi, Tirthankar Pad Pami
Eva Chovise Chovis Bhagwano Ne Mara Varm Var Vandan Hojo.
Pahela Aadinath Namo Ne, Ajit Sambhavnath Namo,
Abhinandan Ne Sumati Swami, Padm Ne Su Parshwa Namo,
Chandr Prabhu Ne Suvidhi Swami, Shital Ne Shriyansh Namo,
Vasupujy Ne Vimal Prabhu Ne, Aanant Dharm Nath Namo,
Solama Shantinath Namo Ne, Kunthu Ne Arnath Namo,
Mallinath Muni Suvrat Swami, Bhav Dharine Nath Namo,
Bal Kuvara Nemnath Ne, Pyara Parasnath Namo,
Chovisama Prabhu Mahavir Swami, Saune Varm Var Namo. (2)