Modern Mahila

Song: Modern Mahila
Album: Satti Par Satto (Gujarati Movie)
Singer: Kanchan Karan Mishra
Lyrics: Dilip Rawal
Music: Ambika Pratik
Music Label: Krup Music
EsyID Link: Modern Mahila
Music Release Date: July 10, 2018



LYRICS IN GUJARATI

આંખો પર ગોગલ્સ ને આંજ્યું કાજળ છે
ફેશન ના મામલે એ સૌથી આગળ છે
હીપ-હોપ ની સાથે ગરબા નું પેશન છે
એ જ એનું deadly combination છે
We are the modern મહિલા(૨)
અમે તો આજ ની મહિલા(૨)

અમે બધા થી તેજ
ઉચ્ચ વિચાર અને વ્યવહારો માં સૌથી આગળ મહિલા
આમ સાવ કોમળ ને આમ ધાર-દાર છે
અડશો તો ફૂલ ને નડશો તો તલવાર છે.(૨)
We are the modern મહિલા(૨)
અમે તો આજ ની મહિલા
અમે બધા થી તેજ

આ નારી છે નખરાળી એની વાત નિરાળી છે
સોલીડ એનો પાવર એ શક્તિશાળી છે.
એની પાછળ આખું આ nation ઘેલું છે.
હર પળ એની માટે celebration છે.
We are the modern મહિલા(૨)
અમે તો આજ ની મહિલા
અમે બધા થી તેજ

LYRICS IN ENGLISH

Aankho Par Gogals Ne Aanjyu Kajal Chhe
Fesan Na Mamale Ae Sau Thi Aagad Chhe
Hip-Hop Ni Sathe Ae Garaba Ma Pan Aagad Chhe
AEj Aenu Deadly Combination Chhe
We Are The Modern Mahila (2)
Ame To Aajani Mahila(2)


Ame Badha Thi Tej
Uchh Vichar Ane Vyavharo Ma Sauthi Aagad Mahila
Aam Sav Komal Ne Aam Dhar-Dar Chhe
Adaso To Ful, Nadaso To Talavar Chhe. (2)
We Are Athe Modern Mahila (2)
Ame To Aaj Ni mahila Badha Thi Tej


Aa Nari Chhe Aeni Vat Nirali Chhe
Solid Aeno Pavar Sakti Sadi Chhe.
Aeni Pachad Aakhu Aa Nation Ghelu Chhe
Har Pad Aeni Mate Celebration Chhe.
We are the modern Mahila (2)
Ame To Aajani Mahila
Ame To Badha Thi Tej



MODERN MAHILA – SATTI PAR SATTO