Thayu Chhe Shu Aa
CREDITS

Credit | Artist |
---|---|
Album | Thayu Chhe Shu Aa |
Lyricist | Tushar Shukla |
Music Director | Jay Tejas |
Singer | Parth Oza |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
EsyID Link | Thayu Chhe Shu Aa |
ABOUT
“Thayu Chhe Shu Aa” is a Gujarati song by Parth Oza from the album “Thayu Chhe Shu Aa“. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: June 14, 2018
GUJARATI LYRICS
ધડકે છે હૈયું મારુ આ
નાસમજાતું મને થયુંછે શુંઆ
ધડકે છે હૈયું મારુ આ
ના સમજાતું મને થયુંછે શુંઆ
ધડકે છે હૈયું મારુ આ
ના સમજાતું મને થયુંછે શુંઆ
દિલ માં જે થઇછે
તે ધડકનો આ ગાય છે એ
દોસ્તી કે પ્રીત છે તું જીવન સંગીત છે તું
દિલમાં જે થઇ છે
તે ધડકનો આ ગાય છે એ
દોસ્તી કે પ્રીત છે તું જીવન સંગીત છેતું
એ દોસ્તીમાં થઇ ગયી પ્રીત
ને છલકી થઇ ગીત
તું એ મારી સાથગારેરે
ધડકે છે હૈયું મારુ આ
નાસમજાતું મને થયું છે શુંઆ
દિલ એ દોસ્તી નું ઘર છે
દોસ્તની કેવી અસર છે
જીવન જોવા નું ગમતું
દોસ્તીથી એ સુંદર છે
દિલએ દોસ્તી નું ઘર છે
દોસ્તની કેવી અસર છે
જીવન જોવા નું ગમતું
દોસ્તી થી એ સુંદર છે
દોસ્તી આ આવી છે ખાસ
છે દિલ ની સુહાસ
મળેછે દોસ્ત જયારે
ધડકે છે હૈયું મારુ આ
નાસમજાતું મને થયું છે શુંઆ
ધડકેછે હૈયું મારુઆ
નાસમજાતું મને થયું છે શુંઆ
ધડકેછે હૈયું મારુઆ (3)
ENGLISH LYRICS
Thayu Chhe Shu Aa
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane ThayuChhe ShuAa
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane ThayuChhe ShuAa
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane ThayuChhe ShuAa
Dil Ma Je Thai Chhe
Te Dhadkano aa Gaay Chhe ae
Dosti Ke Preet Chhe Tu Jeevan Sangit Chhe Tu
Dil Ma Je Thai Chhe
Te Dhadkano aa Gay Chhe ae
Dosti Ke Preet Chhe Tu Jeevan Sangit Chhe Tu
Ae Dosti Ma Thai Gayi Preet
Ne Chhalki ThaiGeet
Tu Ye Mari Sath Gare Re
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane ThayuChhe ShuAa
Dil Ae Dosti Nu Ghar Chhe
Dost Ni Kevi Asar Chhe
Jeevan Jovanu Gamtu
Dosti Thi Ae Sundar Chhe
Dil Ae Dosti Nu Ghar Chhe
Dost Ni Kevi Asar Chhe
Jeevan Jovanu Gamtu
Dosti Thi Ae Sundar Chhe
Dosti Aa Avi Chhe Khas
Chhe Dil Ni Suhas
Made Chhe Dost Jyare
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane ThayuChhe ShuAa
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane ThayuChhe ShuAa
Dhadke Chhe Hayu Maru Aa (3)