Pap Tano Hu Rasiyo
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 14 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Pap Tano Hu Rasiyo |
ABOUT
“Pap Tano Hu Rasiyo” is a song from the album “Jain Stuti Sangrah Vol 14”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે પ્રભુ હું પાપ જ પાપ કરતો. પાપ કર્યા સિવાય મને ગમતું નહી, હું પાપ કરવાનો ભારે રસિયો. હું પાપને ત્યાગુ એવો વિચાર જ ન કરતો કોઈ પાપ ત્યાગની વાતો કરે તો હું પેટ ભરીને હસી લેતો. પાપ વિચારો, પાપ વાણી હંમેશા પાપ કૃત્યના ચરણે રમતો. વિતરાગ ધર્મને પ્રભુ મેં કોઈ દિવસ અંતરમાં ધર્યો નથી.
વિરતી ધર્મને અહો પ્રભુજી, મુજ અંતર નહી ધરતો, મુજ અંતર નહી ધરતો.
પાપ તણો હું રસિયો ભારે, પાપ ત્યાગ ન કરતો
પાપ ત્યાગની વાતો પર, હું પેટ ભરીને હસતો (૨)
પાપ વિચારો, પાપે વાણી પાપ ચરણે રમતો,
વિરતિ ધર્મને અહો પ્રભુજી, મુજ અંતર નહી ધરતો. (૨)
ENGLISH LYRICS
He Prabhu Hu Pap J Pap Karto. Pap Karya Sivay Mane Gamatu Nahi, Hu Pap Karvano Bhare Rasiyo. Hu Pap Ne Tyagu Evo Vichar J Na Karto, Koi Pap Tyag Ni Vato Kare To Hu Pet Bharine Hasi Leto. Pap Vicharo, Pap Vani Hammesha Pap Kruty Na Charne Ramato. Vitarag Dharm Ne Prabhu Me Koi Divas Antar Ma Dharyo Nathi.
Virati Dharm Ne Aho Prabhuji, Muj Antar Nahi Dharato, Muj Antar Nahi Dharato.
Pap Tano Hu Rasiyo Bhare, Pap Tyag Na Karato
Pap Tyag Ni Vato Par, Hu Pet Bhari Ne Hasato (2)
Pap Vicharo, Pape Vani Pap Charne Ramato,
Virati Dharm Ne Aho Prabhuji, Muj Antar Nahi Dharato. (2)