Pario Ni Varta

Song: Pario Ni Varta
Album: Commitment (Gujarati Movie)
Singer: Parthiv Gohil & Aishwarya Majmudar
Lyrics: Milind Gadhvi
Music: Nishith Mehta
Music Label: Krup Music
EsyID Link: Pario Ni Varta
Music Release Date: October 1, 2016


PARIO NI VARTA – COMMITMENT

GUJARATI LYRICS

સાચી લાગે છે પરીઓ ની વાર્તા
તારી આંખો સુ જાદુ કરી જાય છે
તારી વાતો તારી વાતો કવિતા થઇ જાય છે
તારી પાસે મોસમ મલકાય છે
તારા સુધી ની મારી સફર છે રસ્તોય તારો
ને હમસફર તું છે.

મુસ્કાન લાવી ચુ બારમાસી તાર સુધી ના પહોચે એક એ ઉદાસી
બોલે તું પહેલા તું સમજી જાય છે….
રોકી ગઈ ચુ તારા સમાય માં
કે તે સમય ને મારા રોકી લીધો છે

ખોઈ નાખ્યો હતો મારા ખુદા ને
આંખોમાં તારી એને શોધી લીધો છે
હૈયા તો બે કાંઠે છલકાય છે…

ENGLISH LYRICS

Saachi lage chhe pario ni varata
Taari aakho su jadu kari jaay chhe
Taari vaato taari vaato kavita thai jay chhe
Tari pase mosam malakay chhe
Tara sudhi ni mari safar chhe rastoy taro
Ne hamasafar tu chhe

Muskan lavu chu baramasi tara sudhi na pahochi aeke ae udasi
Bolo tu pahela tu samaji jay chhe…
Roki gai chu tara samay ma
Ke te samay ne mara roki lidho chhe

Khop nakhyo hato mara khud ne
Aankhoman taari aene shodhi lidho chhe
Haiye to be kanthechhalakay chhe…



PARIO NI VARTA – COMMITMENT