Shwaas Aa Rundhay Chhe
Song: Shwaas Aa Rundhay Chhe
Album: Commitment (Gujarati Movie)
Singer: Bhumik Shah & Ankit Arora
Lyrics: Ankit Trivedi
Music: Nishith Mehta
Music Label: Krup Music
EsyID Link: Shwaas Aa Rundhay Chhe
Music Release Date: October 1, 2016

GUJARATI LYRICS
શ્વાસ આ રૂંધાય છે
ગૂંથાય ગૂંગળાય છે
આંખ સામે સત્ય છે ને
ના કસું બોલાય છે
ક્યાં સુધી સહન કરું ને
ક્યાં સુધી રહું ભલો
છું સમય નો કાફલો
ભલે થતો મુકાબલો
નામ ભલભલય છે
અંગત અને ઘણાય છે
એ બધા અંગાર છે તો
અપના માં બી જ છે
બાથ ભીડવી જ છે ને
પોલ ખોલવી જ છે
દર્દ માં ઘણું ય છે ને
દર્દ માં દવાય છે
સામનો કરી લઉં
ખુવાર થઇ જાઉં ભલે
જીતવાનો ન્યાય છે
ભલે બધા હલબલે
રાહ બાજુ પર મુકીને
છે એકલો જવાય છે…
ENGLISH LYRICS
Kyan sudhi sahan karu ne
Kyan sudhi rahu bhalo
Chhu samay no kafalo
Bhale thato mukabalo
Naam bhalbhalay chhe
Angat ane ghanay chhe
Ae badha aangaar chhe to
Apana ma bij chhe
Bath bhidavi j chhe ne
Pol kholavi j chhe ne
Dard ma davay chhe
Samano kari lau
Khuvar thai jau bhale
Jitvano nyan chhe
Bhale badha halbale
Raah baaju par mukine
Chhe aekelo javay chhe…