Prabhu Aaj

Song: Prabhu Aaj
Album: Jain Stuti Sangrah Vol 16
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Prabhu Aaj
Release Date: July 20, 2019



ABOUT

“Prabhu Aaj” is a song from the album “Jain Stuti Sangrah Vol 16”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

હે પ્રભુ આ સંસાર કેવો અપાર છે જેનો નથી કોઇ આકાર ત્યારે હે તારણહાર તું જ મારો હાથ ઝાલાજે તું જ મને સરણું આપજે મને બસ તારાજ સરણ ની આશ છે.

હે જી રે…

હે પ્રભુ આજ તારા બિંબ ને,જોતા નયન સફળ થયા;
હે પાપો બધા દુરે ગયા તે, ભાવ નિર્મળ નિપજ્યા.

હે…
સંસાર રૂપ સમુદ્ર ભાસે, ચાલુ સરખો નિશ્ચયે;
હે આનંદ રંગ તરંગ ઉછળે પદ કમળ ના આશરે,
પદ કમળ ના આશરે.

ENGLISH LYRICS

LYRICS WILL BE SOON



YOUTUBE WILL BE SOON