Sagar Dyana
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 17 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Sagar Dyana |
ABOUT
“Sagar Dyana” is a song from the album “Jain Stuti Sangrah Vol 17”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
જિનેશ્વર પ્રભુ તમે દયાના સાગર છો કરુણા ના ભંડાર છો મારા જેવા અનેક પાપીઓ ને તારનારા વિશ્વના આધાર છો તારા ભરોસે તો મારી આજીવન નૈયા સંસારરૂપી મહાસાગરમાં મેં તરતી મૂકી છે જીનરાજ તુજ ચરણમાં અમને રાખજે લાખ લાખ વંદન તને લાખ લાખ વંદન કરું તને
સાગર દયાના છો તમે કરુણા તણા ભંડાર છો
મુજ પાપીઓ ને તારનારા વિશ્વના આધાર છો
વિશ્વના આધાર છો
તારે ભરોસે જીવનનૈયા આજ મેં તરતી મૂકી
લાખ લાખ વંદન કરું જીનરાજ તુંજ ચરણે ઝૂકી
જીનરાજ તુંજ ચરણે ઝૂકી
ENGLISH LYRICS
Jinesvar Prabhu Tame Dayana Sagar Chho Karuna Na Bhandar Chho Mara Jeva Anek Papione Tarnara Visvana Aadhar Chho Tara Bharose To Maari Aa Jivan Naiya Sansarrupi Mahasagarma Me Tarati Muki Chhe Jinaraj Tuj Charanma Amane Rakhje Lakh Lakh Vandan Tane Lakh Lakj Vandan Karu Tane
Sagar Dayana Chho Tame Karuna Tana Bhandar Chho
Muj Papio Ne Tarnara Visvana Aadhar Chho
Visvana Aadhar Chho
Tare Bharose Jivannaiya Aaj Me Tarati Muki
Lakh Lakh Vandan Karu Jinaraj Tuj Charane Zuki
Jinaraj Tuj Charane Zuki