Prabhu Jevo Gano Tevo
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stavan Vol 3 |
| Lyricist | Traditional |
| Music Director | Arvind Vedant |
| Singer | Khushbu Shah |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Prabhu Jevo Gano Tevo |
ABOUT
“Prabhu Jevo Gano Tevo” is a song from the album “Jain Stavan Vol 3“. A song is sung by Khushbu Shah. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019
GUJARATI LYRICS
પ્રભુ ! જેવો ગણો તેવો, તથાપિ બાળ તારો છું, (૨)
તને મારા જેવા લાખો, પરંતુ એક મારે તું, (૨)
નથી શકિત નીરખવાની, નથી શકિત પારખવાની, (૨)
નથી તુજ ધ્યાન ની લગની, તથાપિ બાળ તારો છું, (૨)
નથી તપ-જપ કીધા, નથી કાઈ દાન પણ દીધાં, (૨)
અધમ રસ્તા સદા લીધા, તથાપિ બાળ તારો છું, (૨)
અરિહંત દેવ હો પ્યારા, ગુનાહ કર માફ મારા, (૨)
ભૂલ્યો ઉપકાર હું તારો, તથાપિ બાળ તારો છું, (૨)
દયા કર દુઃખ ભવ કાપી, અભય ને શાંતિપદ આપી, (૨)
પ્રભુ હું છું પૂરો પાપી, તથાપિ બાળ તારો છું, (૨)
દયા કર હું મૂંઝાવું છું, સદા હૈયે રીબાવું છું, (૨)
પ્રભુ હું ધ્યાન ધ્યાઉં છું, તથાપિ બાળ તારો છું, (૨)
પ્રભુ ! જેવો ગણો તેવો, તથાપિ બાળ તારો છું.
ENGLISH LYRICS
Prabhu! Jevo Gano Tevo, Tathapi Baad Taro Chhu, (2)
Tane Mara Jeva Laakho, Parantu Ek Mare Tu, (2)
Nathi Shakti Nirakhvani, Nathi Shakti Parakhvani, (2)
Nathi Tuj Dhyan Ni Lagni, Tathapi Baad Taro Chhu, (2)
Nathi Tap-Jap Kidha, Nathi Kai Dan Pan Didha, (2)
Adham Rasta Sada Lidha, Tathapi Baad Taro Chhu, (2)
Arihant Dev Ho Pyara, Gunah Kar Maf Mara, (2)
Bhulyo Upakar Hu Taro, Tathapi Baad Taro Chhu, (2)
Daya Kar Dukh Bhav Kapi, Abhay Ne Shantipad Aapi, (2)
Prabhu Hu Chhu Puro Paapi, Tathapi Baad Taro Chhu, (2)
Daya Kar Hu Munzavu Chhu, Sada Haiye Ribavu Chhu, (2)
Prabhu Hu Dhyan Dhyau Chhu, Tathapi Baad Taro Chhu, (2)
Prabhu! Jevo Gano Tevo, Tathapi Baad Taro Chhu