Sakal Karam Vaari

Song: Sakal Karam Vaari
Album: Jain Stuti Sangrah Vol 4
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Sakal Karam Vaari
Release Date: December 6, 2018



ABOUT

“Sakal Karam Vaari” is a song from the album “Jain Stuti Sangrah Vol 4”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

હે મોક્ષ માર્ગ ના અધિકારી કર્મો ના નાશ કરનારા ત્રણે ભુવન ના પ્રભુ તમે જ્ઞાનો ના દાતાર જ્ઞાન ધારી તમોને ભાવિક ભક્તજનો નીત્ત
સેવા કરે છે ભક્તિ ભાવે જો નિત્ય ભજે છે જીન ભક્તિ તેઓને સર્વ સંપતિ આપે છે જીન ભક્તિ સંપતિ આપે છે, જીન ભક્તિ.
સકલ કરમ વારી મોક્ષમાર્ગાધીકારી ત્રિભુવન ઉપગારી કેવલજ્ઞાન ધારી ભવી જનનિત્યો સેવો દેવ એ ભક્તિ ભાવે એ હી જીન જન ભજ્નતા સર્વ સંપતિ આવે.

ENGLISH LYRICS

LYRICS WILL BE SOON



YOUTUBE WILL BE SOON