Shree Aadeshwar

Song: Shree Aadeshwar
Album: Jain Stuti Sangrah Vol 5
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Shree Aadeshwar
Release Date: December 13, 2018



ABOUT

“Shree Aadeshwar” is a song from the album “Jain Stuti Sangrah Vol 5”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

શ્રી આધેશ્વરનાથ, શાંતિનાથ, શ્રી નેમીનાથ, શ્રી પાર્શ્વ નાથ, શ્રી મહાવીર પ્રભુ તમો પાંચે જિનેશ્વર આજ તમોને હેતે કરીને નમું છું પ્રભુ
કલ્યાણ કારી કમલા પાવન કારી લક્ષ્મી સદાય વૃદ્ધિ આપજો એવા ગૌતમ સ્વામી ની લબ્ધી હો જો જેઓ જ્ઞાન ના ભંડાર અમોને સદા સંમતિ આપો પ્રભુ આપો સદા સંમતિ, આપો સદા સંમતિ.શ્રી આધેશ્વર,શાંતિ,નેમી જીના ને શ્રી પાર્શ્વવીર પ્રભુ એ પાંચે જીનરાજ પ્રણમો હેતે કરી હે વિભોગ કલ્યાણે કમલા સદય દેવ વિમલા વૃદ્ધે પમાડો અતિ એવા ગૌતમ સ્વામી નામ થી ભરિયા આપો સદા સંમતિ, આપો સદા સંમતિ.

ENGLISH LYRICS

LYRICS WILL BE SOON



YOUTUBE WILL BE SOON