Tame Manav Sacha Banjo

Song: Tame Manav Sacha Banjo
Album: Jain Stavans Vol 6
Singer: Rupal Doshi
Lyrics: Traditional
Music: Piyush Shah
Label: Krup Music
EsyID Link: Tame Manav Sacha Banjo
Music Release Date: January 9, 2020



ABOUT

“Tame Manav Sacha Banjo” is a song from the album “Jain Stavans Vol 6”. A song is sung by Rupal Doshi. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

તમે માનવ સાચા બનજો, (૨)
જો થાય ભલું તો કરજો, (૨)
તમે માનવ…

દીન દુખીયા ના દર્દ નિહાળી,
હૈયા કૂણાં કરજો, (૨)
માનવતાની મિટે હુફે તમે, (૨)
દુખડા એના હરજો,
તમે માનવ…

તરસ્યાં ને તમે પાણી પાજો,
ભૂખ્યા ને અન્ન દેજો, (૨)
વેર ઝેર ની કાટાળી કળી માં, (૨)
ફુલડાં થઇ પથરાજો,
તમે માનવ…

પરમ ધર્મ નો પુનિત દીવડો,
પ્રગટાવો જીવનમાં, (૨)
જીવન મારું અંજલિ થાજો, (૨)
એવી અરજી પ્રભુ ચરણમાં,
તમે માનવ…

તમે માનવ સાચા બનજો, (૨)
જો થાય ભલું તો કરજો, (૨)
તમે માનવ…

ENGLISH LYRICS

Tame Manav Sacha Banajo, (2)
Jo Thay Bhalu To Karajo, (2)
Tame Manav…

Din Dukhiya Na Dard Nihali,
Haiya Kuna Karajo, (2)
Manavata Ni Mite Huf Tame, (2)
Dukhada Ena Harajo,
Tame Manav…

Tarasya Ne Tame Pani Pajo,
Bhukhya Ne Ann Dejo, (2)
Ver Zer Ni Katali Kadi Ma, (2)
Fulada Thai Patharajo,
Tame Manav…

Param Dharm No Punit Divado,
Pragatavo Jivan Ma, (2)
Jivan Maru Anjali Thajo, (2)
Evi Araji Prabhu Charan Ma,
Tame Manav…

Tame Manav Sacha Banajo, (2)
Jo Thay Bhalu To Karajo, (2)
Tame Manav…



TAME MANAV SACHA BANJO – JAIN STAVANS VOL 6