Mari Maadi No Garbo


CREDITS

"Mad For Each Other" movie by Krup Music featuring Neelam Gandhi & Abhijit Sametriya.
MARI MAADI NO GARBO – KRUP MUSIC
CreditArtist
AlbumMad For Each Other (Gujarati Movie)
LyricistAshok Bhujak
Music DirectorNavin Shivram
SingerBhoomi Trivedi, Sahil Shivram
ActorAbhijit Sametriya, Neelam Gandhi
ProducerSapna Vajani, Yash Vajani
Music LabelKrup Music
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Contest PartnerKM Talent Hunt
Social Media PartnerThe Global Gujarati
Production CompanyBizcon Media
EsyID LinkMari Maadi No Garbo
MARI MAADI NO GARBO – SONG DETAILS

ABOUT

“Mari Maadi No Garbo” is a Gujarati song by Bhoomi Trivedi & Sahil Shivram from the Movie “Mad For Each Other“. Music is given by Navin Shivram and lyrics are penned by Ashok Bhujak. The Actors are Abhijit Sametriya and Neelam Gandhi. The Movie is produced by Bizcon Media. The song is released by Krup Music Record Label.

Release Date: July 22, 2016


GUJARATI LYRICS

ઢોલીડા ઢોલીડા ઢોલ તું એવો વગાડ રે

મારી લાખેણી આ નોરતા ની રાત માં જગાડ રે (૨)

આવી આવી આવી આસો ની રાત આવી
માં ના સંગે રમવાની રમવાની સોગાત લાવી

કરશું ધમાલ કરશું ધમાલ કરશું ધમાલ ધમાલ ધમાલ
ઢોલીડા ઢોલીડા ઢોલ તું એવો વગાડ

મારી લાખેણી આ નોરતા ની રાત માં જગાડ રે (૨)

હો આજ ગરબા ની રમઝટ રે લાવસુ
મને મનગમતી ગરબી ગવાડાવસુ

ઢોલીડા ઢોલીડા ઢોલીડા (૨)

હો આજ ગરબા ની રમઝટ રે લાવસુ
મને મનગમતી ગરબી ગવાડાવસુ

માડી રંગે જંગે રમવા ને આવશે
ત્રણ તાળીયો થી માં ને રમાડસુ

આવી આવી આવી આસો ની આ રાત આવી
માં ના સંગે રમવાની રમવાની સોગાત લાવી

કરશું ધમાલ કરશું ધમાલ કરશું ધામાલ ધમાલ ધમાલ
ઢોલીડા ઢોલીડા ઢોલ તું એવો વગાડ

મારી લાખેણી આ નોરતા ની રાત માં જગાડ(૨)
કરશું ધમાલ કરશું ધમાલ કરશું ધામાલ ધમાલ ધમાલ

હો તા થૈયા થૈયા થઇ
તા થૈયા થૈયા થઇ

ઓ મારી બુનો ના ભાઈ મારી ભાભી ઓ ના ભાઈ
બેબી રૂડી આ થઇ મની જાતર ની છે આ ભવઈ
તા થૈયા થૈયા થઇ(૨)
ગરબો સોના રૂપાનો ગરબો રે મારી માડી નો ગરબો
ગરબો તારલે મઢેલો ગરબો રે મારી માડી નો ગરબો
ઉચા ગબ્બર ના ગોખ થી ઉતાર્યો રે મારી માડી નો ગરબો
રૂડા આરાસુર ધામ નો ગરબો રે મારી માડી નો ગરબો
માડી ગરબો જોઈ ને રાજી રેડ થઇ

તા થૈયા થૈયા થઇ

ઓ મારી બુનો ના ભાઈ મારી ભાભી ઓ ના ભાઈ
બેબી રૂડી આ થઇ મની જાતર ની છે આ ભવઈ

મારા ભાઈ તા થૈયા થૈયા થૈયા થઇ
તા થૈયા થૈયા થૈયા થઇ

મારી મળી નો ગરબો (૨)

હે અંબા માવલડી

હે અંબા માવલડી
ખમ્મા ખમ્મા
હે મારી મળી તને ઘણી ખમ્મા
મારી માડી નો ગરબો
એ મળી રક્ષા સૌની કરજે
મારી મળી નો ગરબો

તું મારી જગત જનની જગદંબા
હે નવદુર્ગા ભવાની માં તને ઘણી ખમ્મા

ENGLISH LYRICS

Dholida dholida dhol aevo tu vagad re

Mari lakheni aa norata ni raat ma jagad re (2)

Aavi aavi aavi aaso ni raat aavi
Maa na sange ramavani ramavani sogaat laavi

Kaeasu dhamal kaeasu dhamal kaeasu dhamal dhamal dhamal
Dholida dholida dhol tu aevo vagad

Maari lakheni aa norata ni raat ma jagad re (2)

Ho aaj garba ni ramzat re laavasu
Maane managamati garabi gavaadasu

Dholida dholida dholida (2)

Ho aaj garba ni ramzat re laavasu
Maane managamati garbi gavadasasu

Madi range jange ramva ne aavshe
Tran tadiyo thi maa ne ramadasu

Aavi aavi aavi aaso ni aa raat aavi
Maana sange ramavani ramavani sogaat laavi
Karashu dhamal karashu dhamal karashu dhamal dhamal dhamal
Dholida dholida dhol tu aevo vagad

Maari lakheni aa norta ni raat ma jagaad (2)
Karashu dhamal karashu dhamal karashu dhamal dhamal dhamal

Ho ta thaiya thaiya thai
ta thaiya thaiya thai

O mari buno na bhai mari bhabhio na bhai
Bebi rudi aa thai mani jatar ni chhe aa bhavai
Ta thaiya thaiya thai (2)
Garbo sona rupano garbo re maari madi no garbo
Garbo tarle madhelo garbo re maadi no garbo
Uchha ambar na gokh thi utaryo re maadi no garbo
Ruda aarasur dhaam no garbo re mari madi no garbo
Madi garbo joi ne raaji red thai

Ta thaiya thaiya thai

O mari buno na bhai mari bhabhio na bhai
Bebi rudi aa thai mani jatar ni chhe aa bhavai

Maara bhai ta thaiya thaiya thaiya thai
Ta thaiya thaiya thaiya thai

Maari mani no garbo (2)

He amba mavaladi

He amba mavaladi
Khamma khamma
He mari ,ani tene ghani khamma
Mari maadi no garbo
Ae mali raksha saoni karaje
Maari madi no garbo

Tu maari jagat janani jagadamba
He navdurga bhavani maa tane ghani khamma


LISTEN ON


MARI MAADI NO GARBO – MAD FOR EACH OTHER

MAKE REELS ON INSTAGRAM