Ahmedabad Ni Story


CREDITS

"Paaghadi" movie by Krup Music featuring Revanta Sarabhai, Tillana Desai & Netri Trivedi.
AHMEDABAD NI STORY – KRUP MUSIC
CreditName
AlbumPaaghadi (Gujarati Movie)
LyricistAshok Chavda
Music DirectorMangesh Dhakde
SingerRavi Shahi, Steampunk
ActorRevanta Sarabhai, Tillana Desai, Netri Trivedi
ProducerPeter J Kirby
Music LabelKrup Music
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Contest PartnerKM Talent Hunt
Social Media PartnerThe Global Gujarati
Production CompanyTachyom Films
EsyID LinkAhmedabad Ni Story
AHMEDABAD NI STORY – SONG DETAILS

ABOUT

“Ahmedabad Ni Story” is a Gujarati song by Ravi Shahi & Steampunk from the Movie “Paaghadi“. Music is given by Mangesh Dhakde and lyrics are penned by Ashok Chavda. The Actors are Revanta Sarabhai, Tillana Desai, and Netri Trivedi. The Movie is produced by Tachyom Films. The song is released by Krup Music Record Label.

Release Date: June 8, 2018


LYRICS IN GUJARATI

બોલ્ડ બ્યુટિફુલ ગ્લોરી, છે અમદાવાદની સ્ટોરી
યાદ કરો એ હિસ્ટ્રી, ડોગ-રેબિટની મિસ્ટ્રી
બોલ્ડ બ્યુટિફુલ ગ્લોરી, છે અમદાવાદની સ્ટોરી
યાદ કરો એ હિસ્ટ્રી, ડોગ-રેબિટની મિસ્ટ્રી

ઓલ એન્ગલથી પ્રિટી, આ અહમદશાહનું સિટી
ઓલ એન્ગલથી પ્રિટી, આ અહમદશાહનું સિટી
ઓલ એન્ગલથી પ્રિટી, આ અહમદશાહનું સિટી
ઓલ એન્ગલથી પ્રિટી, આ અહમદશાહનું સિટી

એક વાર જે રહી જાય તે કરે હંમેશાં યાદ…
કોઈ વાર અમદાવાદમાં આવીને તું વસ
અરે, કોઈ વાર અમદાવાદમાં આવીને તું વસ
સહુ આંખોમાં શમણાં, એ પણ નાજુક નમણાં
કોઈ પૂછો ન હમણાં, કોઈ પૂછો ન હમણાં
માણી શકો ને તો જ, હોય કાયમની મોજ
અહીં ખુશીઓની ફોજ, અહીં ખુશીઓની ફોજ
એમ દોડતું દોડાવે કોઈ કહેતું ન ખસ…

છે રસ્તા ઉપર રસ્તો, ભૂલાવે કંઈ અમસ્તો
નૂન લાગે બર્નિંગ ફાયર, સનસેટ બનાવે શાયર… બનાવે શાયર… શાયર…
છે રસ્તા ઉપર રસ્તો, ભૂલાવે કંઈ અમસ્તો
નૂન લાગે બર્નિંગ ફાયર, સનસેટ બનાવે શાયર… શાયર… શાયર…
ટિલ નાઇટ જાગતી આંખો, લઈ કલરફુલ બે પાંખો
બિલ્ડિંગ હોય કે પોળો, હર ઘરમાં મસ્તીની છોળો
ટિલ નાઇટ જાગતી આંખો, લઈ કલરફુલ બે પાંખો
બિલ્ડિંગ હોય કે પોળો, હર ઘરમાં મસ્તીની છોળો
એક વાર જે રહી જાય તે કરે હંમેશાં યાદ…
કોઈ વાર… ખસ…

બકો તો યુએસનું બુસ્ટર રોકેટ છે
વિલાયતી વાંદરાઓના ખાલી પોકેટ છે
ગુજ્જુ આ બે બલૂન છે દેસી
મૂઆને જોઈએ ચકડામાં એસી
જો બકા તકલીફ તો રહેવાની
ટેવ પાડી દે હવે કુલ કુલ કહેવાની
ઇટ્સ અ હાર્ડ ઇટ્સ અ રુડ કમ્પલેઇન નહીં કરવાની
ચીલ મારીને બોસ પાઘડી પહેરવાની
ન ન ગાડી નગર છે ટીના ઉ કે આ
અડધી કટિંગ મળતી અમદાવાદની ચા
સીસીડીની વસ્તી કીટલી પર આવશે
સબડકા ને સુટ્ટા સાથે ચેટિંગ કરશે
વોટ્સએપ ફેસબુક ટિવટર પર પાઘડીની ચર્ચા
કહેવાતા ખાંટુઓને જો બળ્યા મરચા

અહીં દિવસ જેવી રાતો, ખૂટે નહીં એની વાતો
બસ મોજ-મજા ને મસ્તી, હર એક નજર છે હસતી… નજર છે હસતી… હસતી…
અહીં દિવસ જેવી રાતો, ખૂટે નહીં એની વાતો
બસ મોજ-મજા ને મસ્તી, હર એક નજર છે હસતી… હસતી… હસતી…
હર એક જગા ઘર જેવી, અહીંયાંની માયા એવી
અડધી રાતે પણ ફરવું, ન કોઈથી ડરવું
હર એક જગા ઘર જેવી, અહીંયાંની માયા એવી
અડધી રાતે પણ ફરવું, ન કોઈથી ડરવું
એ દૂર હોય કે પાસે કરતું કાયમ તમને યાદ…
કોઈ વાર… ખસ…

LYRICS IN ENGLISH

Aem dodatu dodave koi kahetu n khas…

Chhe rasta upar rasto, bhulave jai amasto
Nunn lage barning fayar, sanset banave shayar… banave shayar… shatar…
Chhe rasta upar rasto, bhulave kai amasto
Nunn lage barning fayar, sanset banave shayar… shayar… shatar…
Til nait tjagati aankho, lai kalarful be pankho
Bilding hoy ke polo, har gharma masti no chholo
Til nait jagati aankho, Lai kalarful be pankho
Bilding hoy ke polo, har gharma masti no chholo
Aek var je rahi jay te hammesa kare yaad…
Koi vaar… khas…

Bako to uaes nu bustar roket chhe
Vilayati vandarao na hali poket chhe
Gujju aa be balun chhe desi
Muaane joine chakada ma aaesi
Jo baka takalif to rahevani
Tev padi de have cool cool kahevani
Its a high its a rude kamplen nai karavani
Chil mari ne boss paghadi paheravani
Na na gaadi nagar chhe tina u ke aa
Adadhi katingg madati amadavad ni chaa
Sisidi ni vasti ketali par aavase
Sabadaka ne satta sathe chitting karase
Whatsapp facebook tweeter par paghadi ni charcha
Kahevata khotuone jo badya marcha

Ahi divas jevi raato, khute nahi aeni vaato
Bas moj maja ne masti, har aek najar chhe hasti… najar chhe hasti… hasti…
Ahi divas jevi raato, khute nahi aeni vaato
Bas moj maja ne masti, har aek najar chhe hasti… hasti… hasti…
Har aek jaga ghar jevi, ahiyani maya aevi
Adadhi rate pan faravu, na koi thi daravu
Har aek jaga ghar jevi, ahiyani maya aevi
Adadhi rate pan faravu, na koi thi daravu
Ae dur hoy ke pas karatu kayam tane yaad…
Koi var… khas…


LISTEN ON


AHMEDABAD NI STORY – PAAGHADI

MAKE REELS ON INSTAGRAM

Krup Music Entertainment Desk

**Krup Music Entertainment Desk** is a vibrant, global team of journalists dedicated to capturing the heart of the entertainment world. With a finger on the pulse of music, movies, celebrity moments, and headline-worthy events, we bring audiences the freshest scoops and exclusive insights. Our passionate storytellers dive deep into the lives of both emerging stars and legendary icons, shedding light on the tales that drive entertainment and often go untold. More than just a source of insider news, Krup Music Entertainment Desk celebrates culture by examining how entertainment intertwines with society, shaping everyday lives and influencing trends. By exploring these intersections, we provide readers with a comprehensive view of the entertainment landscape—one that is as dynamic and diverse as the stories we tell. Whether it’s the rise of a new talent or the legacy of a beloved star, we offer a front-row experience to the narratives that define the world of entertainment.