Javu Prabhu Na Dham Ma


CREDITS

JAVU PRABHU NA DHAM MA – KRUP MUSIC
CreditName
AlbumJain Stavan Vol 5
LyricistTraditional
Music DirectorC. Vanveer
SingerSanjay Omkar
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Social Media PartnerThe Global Gujarati
EsyID LinkJavu Prabhu Na Dham Ma
JAVU PRABHU NA DHAM MA – ARTIST CREDITS

ABOUT

“Javu Prabhu Na Dham Ma” is a song from the album “Jain Stavan Vol 5“. A song is sung by Sanjay Omkar. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.

Release Date: January 7, 2020


GUJARATI LYRICS

ગયા સૌ એ મહારથી કેવા કેવા,
ચિતામાં ભસ્મ થયા માનવી કેવા કેવા.

મારું મારું કહીને શાનું પડ્યું ગુમાનમાં, (૨)
જાવું પડશે એક દી સૌને પ્રભુના ધામ માં, (૨)
જાવાનું સૌને રે… (૨)

કાયાના કમળ તારા નહિ રહે સદા પાસે,
આવશે બુઢાપો તો, કરચલી પડી જાસે (૩)
વાળ કાળા આજ છે રૂ ની પુણી બની જાસે,
આજે ચાલે જો અકડ તો, કેડથી વળી જાસે (૩)
આંખો તારી…
આંખો તારી જાખું જોતા ધીમે ધીમે બંધ થશે,
લાકડીનો ટેકો લઈ અહીં તહીં અથડાશે,
જાવું પડશે…

રાજા મહારાજા કેટલાં આવી ગયા,
ખાલી હાથ સૌ આવ્યા તા, ખાલી હાથ સૌ ગયા (૩)
ધનને દોલત તારી અહીને અહી રહી જાસે,
મહેલો બાગ બગીચાઓ, અહિને અહી રહી જાસે (૩)
ઠાઠડી એ…
ઠાઠડી એ બાંધી સ્મશાન તને લઈ જશે,
બાડી જાડીને સૌ બે દિનમાં તને ભૂલી જશે,
જાવું પડશે…

અહિંસાને અપનાવી સત્ય કેરો સંગ કરજે,
દીન શાસનની ધજા તું, જગતમાં લહેરાવજે (૩)
જીવદયા કેરા તું મંત્ર ને અપનાવી લે,
સદાચાર સંયમ ને, જીવન બનાવી લે (૩)
કર ભલું તું…
કર ભલું તું જગનું સંસ્કારને અપનાવી લે,
દુશ્મની ભૂલી સૌને દોસ્ત તું બનાવી લે,
જાવું પડશે…

આજ તું સમય છે પ્રભુને ભજી લે તું,
પ્રભુ ક્ષમા કરશે તને, નવકાર જપી લે તું (૩)
દાન ધર્મ કરતા તુજ હાથ પાછો ન ફરે,
સેવા કેરો દીવડો, પ્રગટાવજે ઘરે ઘરે (૩)
સાધુ સંતો…
સાધુ સંતો મારગમાં કરશે તારા અજવાળું,
મહાવીર જ્યોત જલાવી લે દૂર થશે અંધારું,
જાવું પડશે…

ENGLISH LYRICS

Gaya Sau E Maharathi Keva Keva,
Chitama Bhasm Thaya Manavi Keva Keva.

Maru Maru Kahine Shanu Padyu Gumanma, (2)
Javu Padshe Ej Din Saune Prabhu Kera Dham Ma, (2)
Javanu Saune Re… (2)

Kaya Na Kamal Tara Nahi Rahe Sada Pase,
Aavse Budhapo To, Karachali Padi Jashe (3)
Vaal Kada Aaj Chhe Ru Ni Puni Bani Jashe,
Aaje Chale Jo Akad To, Ked Thi Vadi Jashe (3)
Aankho Tari…
Aankho Tari Jakhu Jota Dhime Dhime Bandh Thashe,
Lakadi No Teko Lai Ahi Tahi Athadashe,
Javu Padshe…

Raja Maharaja Ketala Aavi Gaya,
Khali Haath Sau Aavya Ta, Khali Haath Sau Gaya (3)
Dhan Ne Dolat Tari Ahine Ahi Rahi Jashe,
Mahelo Baag Bagichao, Ahi Ne Ahi Rahi Jashe (3)
Thathdi Ee…
Thathdi Ee Bandhi Smashan Tane Lai Jashe,
Badi Jadi Ne Sau Be Din Ma Tane Bhuli Jashe,
Javu Padshe…

Ahinsane Apnavi Satya Kero Sang Karje,
Din Shasan Ni Dhaja Tu, Jagat Ma Laheravaje (3)
Jiv Daya Kera Tu Mantra Ne Apnavi Le,
Sadachar Sanyam Ne, Jivan Banavi Le (3)
Kar Bhalu Tu…
Kar Bhalu Tu Jag Nu Sanskar Tu Apanavi Le,
Dushmani Bhuli Saune Dost Tu Banavi Le,
Javu Padshe…

Aaj Tu Samay Chhe Prabhu Ne Bhaji Le Tu,
Prabhu Kshma Karshe Tane, Navkar Jaapi Le Tu (3)
Daan Dharm Karta Tuj Haath Pachho Na Fare,
Seva Kero Divdo,

Krup Music Entertainment Desk

**Krup Music Entertainment Desk** is a vibrant, global team of journalists dedicated to capturing the heart of the entertainment world. With a finger on the pulse of music, movies, celebrity moments, and headline-worthy events, we bring audiences the freshest scoops and exclusive insights. Our passionate storytellers dive deep into the lives of both emerging stars and legendary icons, shedding light on the tales that drive entertainment and often go untold. More than just a source of insider news, Krup Music Entertainment Desk celebrates culture by examining how entertainment intertwines with society, shaping everyday lives and influencing trends. By exploring these intersections, we provide readers with a comprehensive view of the entertainment landscape—one that is as dynamic and diverse as the stories we tell. Whether it’s the rise of a new talent or the legacy of a beloved star, we offer a front-row experience to the narratives that define the world of entertainment.