Dada Tari
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 8 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Dada Tari |
ABOUT
“Dada Tari” is a song from the album “Jain Stuti Sangrah Vol 8”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 03, 2019
GUJARATI LYRICS
દાદા, તારી મુખ મુદ્રાને અમી નજરે જોઈ રહ્યો છું ને તારા નયનમાંથી ઝરતું દિવ્યતેજ હું ઝીલી રહ્યો છું. આ સંસારની મોહમાયા તારી ભક્તિમાં ભૂલી ગયો છું. તારા દર્શનમાં મદમસ્ત બની આત્મિક સુખ માણી રહ્યો છું.
દાદા તારી મુખ મુદ્રાને અમી નજરે નિહાળી રહ્યો,
તારા નયનો માંથી ઝરતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો,
ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો,
તુજ મૂર્તિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો હું તો (૨)
ENGLISH LYRICS
Dada, Tari Mukh Mudra Ne Ami Najare Joi Rahyo Chhu Ne Tara Nayan Mathi Zaratu Divya Tej Hu Jhili Rahyo Chhu. Aa Sansar Ni Mohmaya Tari Bhakti Ma Bhuli Gayo Chhu. Tara Darshan Ma Madmast Bani Aatmik Sukh Mani Rahyo Chhu.
Dada Tari Mukh Mudra Ne Ami Najare Nihali Rahyo,
Tara Nayano Mathi Zaratu Divya Tej Hu Jhili Rahyo,
Kshanbhar Aa Sansar Ni Maya, Tari Bhakti Ma Bhuli Gayo,
Tuj Murti Ma Mast Banine, Aatmik Anand Mani Rahyo Hu To (2)