Jay Karnara Jinvara
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 8 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Jay Karnara Jinvara |
ABOUT
“Jay Karnara Jinvara” is a song from the album “Jain Stuti Sangrah Vol 8”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 03, 2019
GUJARATI LYRICS
જૈન ધર્મને જે વરેલા છે, તેઓના દુઃખ હરનારા દેવ તમારું નિત્ય પહેલા હું પાઠ કરું છું. પ્રથમ શ્રી અરીહંત ભગવાનને, બીજા શ્રી સિદ્ધ ભગવંત, ત્રીજા શ્રી આચાર્ય દેવને. સંસારની આંટી ઘૂંટીઓ ત્યજીને તમોને નમન કરો. આ ભવસાગર માંથી હે તારણહાર અમોને તારો. તમે તો જ્ઞાનના દાતાર છો. તમારા સુંદર લોકમાં સાધુ અને સાધ્વીઓને અમારા સ્નેહ હોજો અને અમારા વંદન હોજો. નમસ્કાર હો, આ પંચ પરમેષ્ઠીને જેઓ પાપ ના હરનારા છે જેઓ જગતની તમામ કામનામાં મંગલ કરનારા છો.
જય કરનારા જીનવરાં, દુઃખ હરનારા દેવ
પાઠ પધું પહેલો પ્રભુ, નમન તણો નીત સેવ
પ્રથમ નમું અરિહંત ને, સિદ્ધ બીજા ભગવંત
ત્રીજા શ્રી આચાર્યને, ઉપાધ્યાય ગુણવંત
ઉપાધ્યાય ઉપકારિયા, જ્ઞાન તણા દાતાર
નમન કરું નિર્મળ થવા, ભવજળ તારણહાર
સાધુ સુંદર નોકમાં, સાધ્વીઓ શણગાર
સઘળા નેશને હે હોજો, વંદન વારંવાર
નમસ્કાર પદ પાંચ છે, પાપ તણા હરનાર
સર્વ જગતના કામમાં, મંગળ ના કરનાર. (૩)
ENGLISH LYRICS
Jain Dharm Ne Je Varela Chhe, Teona Dukh Harnara Dev Tamaru Nitya Pahela Hu Path Karu Chhu. Pratham Shree Arihant Bhagwan Ne, Bija Shree Siddh Bhagwant, Trija Shree Acharya Dev Ne. Sansar Ni Aanti Ghutio Tyaji Ne Tamone Naman Karo. Aa Bhavsagar Mathi He Taranhara Amone Taaro. Tame To Gnan Na Daatar Chho. Tamara Sundar Lok Ma Sadhu Ane Sadhvio Ne Amara Sneh Hojo Ane Amara Vandan Hojo. Namaskar Ho, Aa Panch Parmeshthi Ne Jeo Paap Na Harnara Chhe Jeo Jagat Ni Tamam Kamana Ma Mangal Karnara Chho.
Jay Karnara Jinvara, Dukh Harnara Dev
Path Padhu Pahelo Prabhu, Naman Tano Nit Sev
Pratham Namu Arihant Ne, Siddh Bija Bhagwant
Trija Shree Acharya Ne, Upadhyay Gunvant
Upadhyay Upakariya, Gnan Tana Datar
Naman Karu Nirmal Thava, Bhavjal Taranhara
Sadhu Sundar Lok Ma, Sadhvio Shangar
Saghada Nesh Ne He Hojo, Vandan Varmvar
Namaskar Pad Panch Chhe, Paap Tana Harnar
Sarv Jagat Na Kam Ma, Mangal Na Karnar. (3)