Prabhu Mahra
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 13 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Prabhu Mahra |
ABOUT
“Prabhu Mahra” is a song from the album “Jain Stuti Sangrah Vol 13”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે પ્રભુ, મે કોઈ દિવસ ધર્મ કર્યો નથી. મે મારા જીવનમાં ઘણું જ પાપ કર્યુ છે. પણ આજે હે પ્રભુ, હું તને પ્રેમ થી વંદુ છું. મારા સર્વ દુઃખ દૂર કરી મને પ્રેમની છાયામાં રાખજે.
પ્રભુ માહરા પ્રેમથી નમું, મુખડું તાહરું જોઈને ઠરું
અરે રે હે પ્રભુ પાપ મે કર્યા, શું થશે હવે ધર્મ નહી કર્યો
માટે હે પ્રભુ તમને વિનવું, તારજો હવે ધ્યાનથી સ્તવું
દીનાનાથજી દુઃખ કાપજો, ભાવિક જીવને સુખ આપજો
આદિનાથજી સ્વામી માહરા, ગુણ ગાઉં હું નિત્ય તાહરા. (૨)
ENGLISH LYRICS
He Prabhu, Me Koi Divas Dharm Dharm Karyo Nathi. Me Mara Jivan Ma Ghanu J Paap Karyu Chhe. Pan Aje He Prabhu, Hu Tane Prem Thi Vandu Chhu. Mara Sarv Dukh Dur Kari Mane Prem Ni Chhaya Ma Rakhaje.
Prabhu Mahra Prem Thi Namu, Mukhdu Tahru Joi Ne Tharu
Are Re He Prabhu Paap Me Karya, Shu Thashe Have Dharm Nahi Karyo
Mate He Prabhu Tamane Vinavu, Tarajo Have Dhyan Thi Stavu
Dinanathaji Dukh Kapajo, Bhavik Jiv Ne Sukh Apajo
Aadinathji Swami Mahra, Gun Gau Hu Nity Tahra. (2)