He Par Dukh
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 17 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | He Par Dukh |
ABOUT
“He Par Dukh” is a song from the album “Jain Stuti Sangrah Vol 17”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે ત્રિશલા નંદન, ત્રિશલા પુત્ર, તમો બીજાના દુઃખ દૂર કરનારા નિરંજન કારી છો. તમોને કરોડો વંદન, અલખ પ્રભુ, હે પરમ કૃપાળુ, તમે ક્ષત્રિય કુંડ વાળા છો, દીન પર દયા કરનારા છો, તમે જગમાં શાંતી સ્થાપનારા છો, તમારું તો પંથ જ નિરાળું છે, મહાવીર ભગવાન, પંથ નિરાળા છે મહાવીરા
હે….
પર દુઃખ ભંજન, નાથ નિરંજન, ત્રિશલા નંદન મહાવીરા
તને કોટી વંદન અલખની રંજન ભાવ દુઃખ ભંજન ઓ વીરા
હેજી રે…
ક્ષત્રિય કુંડ વાળા દીન દયાળા પરમ કૃપાળા તું વીરા જગ મંગલ વાળા શાંતી વાળા પંથ નિરાળા મહાવીરા રે જીરે પંથ નિરાળા મહાવીરા
ENGLISH LYRICS
He Trishala Nandan, Trishala Putr, Tamo Bijana Dukh Dur Karanara Niranjan Kari Chho. Tamone Karodo Vandan, Alakh Prabhu, He Param Krupadu, Tame Kshatriya Kund Vada Chho, Din Par daya Karnara Chho, Tame Jagat Ma Shanti Sthapanara Chho, Tamaru To Panthaj Niradu Chhe, Mahavir Bhagavan, Panth Nirada Chhe Mahavira
He…
Par Dukh Bhanjan, Naath Niranjan, Trishala Nandan Mahavira
Tane Koti Vandan Alakhani Ranjan Bhavn Dukh Bhanjan O Veera
Heji Re…
Kshatriy Kund Vada Din Dayada Param Krupadu Tu Veera Jag Mangal Vada Shanti Vada Panth Nirada Mahavira Re Ji Re Panth Nirada Mahavira