Gujarati Articles

વિશ્વભરના ગુજરાતી મોડેલની સ્પર્ધામાં જૂનાગઢની દિકરીએ બીજુંસ્થાન મેળવ્યું

જૂનાગઢ | કોરોના લોક ડાઉન દરમિયાન ગુજરાતની મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા વિશ્ષભરના ગુજરાતી મોડેલ માટેની સ્પર્ધા ધ ગ્લોબલ ગુજરાત શો સિઝન 1 યોજાયો હતો. આ સ્પર્ધામાં વિવિધ જિલ્લાના 5 થી 50 વર્ષના 350 થી વધુ મોડેલોએ ભાગ લીધો હતો. દરમિયાન જૂનિયર વિભાગમાં જૂનાગઢની 13 વર્ષિય રિયા આહુજાએ બીજો નંબર પ્રાપ્ત કરી આહુજા પરિવારનુ તેમજ જૂનાગઢ શહેરનું ગૌરવ વધાર્યું છે.

Dr. Krupesh Thacker

A well known Lyricist, Music Composer, Singer, Actor & Producer currently active in Gujarati & Hindi Music & Film Industry.Also likes to write Poetry and articles on various topics including Music, Spirituality & Motivation.