Prabhu Hadve Hadve Hankare
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stavan Vol 1 |
| Lyricist | Kamalprabh Sagar |
| Music Director | Maru Brothers |
| Singer | Rajesh Bisen |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Prabhu Hadve Hadve Hankare |
ABOUT
“Prabhu Hadve Hadve Hankare” is a song from the album “Jain Stavan Vol 1“. A song is sung by Ashish Dadia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019
GUJARATI LYRICS
પ્રભુ હળવે હળવે હંકારે મારું ગાડુ ભરીલ ભારે
ગાડુ ભરીલ ભારે… પ્રભુ…
મેતો લગામ સોપી હાથ પ્રભુને (૨)
પ્રભુ ચાહે તો પાર ઉતારે…પ્રભુ…
ભાઈ રે…. ભાઈ રે….. ભાઈ રે…. ભાઈ રે….
કાયાની કોઠીમાં કુંડા કરતુક કાસ ભરેલાં છે કાયાની (૨)
કોઈની આતરડી બારે એવા અવગુણ ઉરમાં ભરેલા છે,
સતના જેવી પુંજી નથી ભાઈ, સતના જેવી પુંજી નથી જે આવે હારે હારે; પ્રભુ….
ભાઈ રે…. ભાઈ રે….. ભાઈ રે…. ભાઈ રે….
દેવની ડેલી દુર નથી કઈ કરેલ કરણી કહીદે,
દેવની ડેલી દુર નથી કઈ કરણી કરેલ કહીદે,
વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તે, પંડને કાજે દઈદે,
પ્રભુ ભજન જો કર્યું હશે તો, પ્રભુ સ્તવન જો કર્યું હશે તો આવે હારે હારે
પ્રભુ હળવે હળવે હંકારે મારું ગાડુ ભરીલ ભારે
ગાડુ ભરીલ ભારે… પ્રભુ…
મેતો લગામ સોપી હાથ પ્રભુને (૨)
પ્રભુ ચાહે તો પાર ઉતારે…પ્રભુ…
ભાઈ રે…. ભાઈ રે….. હો ભાઈ રે…. હો ભાઈ રે….
ENGLISH LYRICS
Prabhu Hadave Hadave Hankarea Maru Gadu Bharel Bhare
Gadu Bharel bhare… Prabhu…
Meto Lagam Sopi Hath Prabhune (2)
Prabhu Chahe To Par Utare… Prabhu…
Bhai Re… Bhai Re… Bhai Re… Bhai Re…
Kayani Kothima Kunda Karatus Kas Bharela Chhe Kayani (2)
Koini Aataradi Bare Aeva Aavagun Urama Bharelka Chhe,
Satana Jevi Punji Nathi Bhai, Satana Jevi Punji Nathi Je Aave Hare Hare; Prabhu…
Bhai Re… Bhai Re… Bhai Re… Bhai Re…
Devani Deli Dur Nathi Kai Karel Karani Kahide,
Devani Deli Dur Nathi Kai Karel Karani Kahide,
Vadhyu Ghatyu Puny Hoy Te, Pandne Kaje Dae De,
Prabhu Bhajan Jo Karyu Hase To, Prabhu Stavan JO Karyu Hase To Aav Hare Hare
Prabhu Hadave Hadave Hankare Maru Gadu Bharel Bhare
Gadu Bharel Bhare… Prabhu…
Meto Lagam sopi Hath Prabhune (2)
Prabhu Chahe To Par Utare… Prabhu…
Bhai Re… Bhai Re… Bhai Re… Bhai Re…