Uncha Ambar Thi
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Stavan Sangrah Vol 2 |
| Lyricist | Traditional |
| Music Director | Maru Brothers |
| Singer | Mahesh Maru |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Uncha Ambar Thi |
ABOUT
“Uncha Ambar Thi” is a song from the album “Stavan Sangrah Vol 2“. A song is sung by Mahesh Maru. Released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 6, 2018
GUJARATI LYRICS
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી (૨)
ઓ રુમજુમ- રુમજુમ આવોને પ્રભુજી
રાહ જોઈ ને રાતડી
દર્શન કરવાને તરસે આંખડી
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી
સુરજ ને ચાંદલા ના દીવા પ્રગટાવ્યા(૨)
ટમટમતા તારલા ને મર્ગે બિછાવ્યા(૨)
હો ઉભો અજીર હું તો જોઉં રેવા તલડી(૨)
દર્શન કરવાને તરસે આંખડી(૨)
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી(૨)
આવોને નૈનો માંથી અમીરસ વરસાવજો(૨)
પાપો ને કર્મો મારા ભક્તિ સ્વીકારજો (૨)
મુખલડું જોવા હું તો થયો ઉતાવળો (૨)
દર્શન કરવાને તરસે આંખડી(૨)
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી(૨)
મસ્તક આ મારું તારા ચરણો માં ધરતા(૨)
આતુર તુમ સંગ કરતા તા તલડી(૨)
દર્શન કરવાને તરસે આંખડી(૨)
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી(૨)
ઓ રુમજુમ- રુમજુમ આવોને પ્રભુજી
રાહ જોઈ ને રાતડી
દર્શન કરવાને તરસે આંખડી
ઊંચા અંબર થી આવોને પ્રભુજી
દર્શન કરવાને તરસે આંખડી(૨)
ENGLISH LYRICS
Uncha Amber Thi Aavo Ne Prabhuji
Darshan Karvane Tarse Aankhdi (2)
O Rumjum – Rumjum Aavone Prabhuji
Rah Joi Ne Raatdi
Darshan Karvane Tarse Aankhdi
Uncha Amber Thi Aavo Ne Prabhuji
Darshan Karvane Tarse Aankhdi
Suraj Ne Chandla Na Diva Pragtavya(2)
Tamtamta Tarla Ne Marge Bichavya(2)
Ho Ubho Ajir Hu To Jou Reva Taladi(2)
Darshan Karvane Tarse Aankhdi (2)
Uncha Amber Thi Aavo Ne Prabhuji
Darshan Karvane Tarse Aankhdi (2)
Aavo Ne Naino Mathi Amiras Varsavjo(2)
Papo Ne Karmo Mara Bhakti Swikarjo(2)
Mukhladu Jova Hu To Thayo Utavdo(2)
Darshan Karvane Tarse Aankhdi (2)
Uncha Amber Thi Aavo Ne Prabhuji
Darshan Karvane Tarse Aankhdi(2)
Bhakti Ne Bhav Thi Naam Na Karta
Mastak Aa Maaru Tara Charno Ma Dharta(2)
Aatur Tum Sang Karta Ta Taldi(2)
Darshan Karvane Tarse Aankhdi (2)
Uncha Amber Thi Aavo Ne Prabhuji
Darshan Karvane Tarse Aankhdi (2)
O Rumjum – Rumjum Aavone Prabhuji
Rah Joi Ne Raatdi
Darshan Karvane Tarse Aankhdi
Uncha Amber Thi Aavo Ne Prabhuji
Darshan Karvane Tarse Aankhdi (2)