Aankhadi Mari Prabhu Harkhay Chhe
CREDITS

Credit | Name |
---|---|
Album | Stavan Sangrah Vol 2, Jain Stavan Vol 1 |
Lyricist | Traditional |
Music Director | Piyush Shah |
Singer | Kishore Manraja, Rupal Doshi |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
EsyID Link | Aankhadi Mari Prabhu Harkhay Chhe |
ABOUT
“Aankhadi Mari Prabhu Harkhay Chhe” is a song from the album “Stavan Sangrah Vol 2“. A song is sung by Kishore Manraja and Rupal Doshi. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 6, 2018
GUJARATI LYRICS
આંખડી મારી પ્રભુ હરખાય છે (૨)
જ્યાં તમારા મુખ ના દર્શન થાય છે
આંખડી મારી પ્રભુ હરખાય છે
મન અધીરું દોડતું દેરાસરે
દ્વાર પહોચું ત્યાં અચમ્ભો થાય છે
જ્યાં તમારા મુખ ના દર્શન થાય છે(૨)
આંખડી મારી પ્રભુ હરખાય છે(૨)
દેવ નું વિમાન જાણે ઉતર્યું(૨)
એવું મંદિર આપનું સોહાય છે(૨)
જ્યાં તમારા મુખ ના દર્શન થાય છે(૨)
આંખડી મારી પ્રભુ હરખાય છે(૨)
બસ તમારા રૂપ ને નીરખ્યા કરું (૨)
લાગણી એવી હૃદય માં થાય છે (૨)
જ્યાં તમારા મુખ ના દર્શન થાય છે(૨)
આંખડી મારી પ્રભુ હરખાય છે(૨)
ENGLISH LYRICS
Aankhadi Mari Harkhay Chhe (2)
Jya Tamara Mukh Na Darshan Thay Chhe
Aankhadi Mari Harkhay Chhe
Man Adhiru Dodtu Derasare
Dwar Pahonchu Tya Achambho Thay Chhe
Jya Tamara Mukh Na Darshan Thay Chhe(2)
Aankhadi Mari Harkhay Chhe(2)
Dev Nu Viman Jane Utaryu(2)
Evu Mandir Aapnu Sohay Chhe(2)
Jya Tamara Mukh Na Darshan Thay Chhe(2)
Aankhadi Mari Harkhay Chhe(2)
Bas Tamara Roop Ne Nirkhya Karu(2)
Lagni Evi Hriday Ma Thay Chhe(2)
Jya Tamara Mukh Na Darshan Thay Chhe(2)
Aankhadi Mari Harkhay Chhe(2)